09 Nov મોરૈયાની નાનખટાઈ
- સૌ પ્રથમ એક બાઉલમાં ઘી અને દળેલી ખાંડ લો.
- ત્યારબાદ તેને એકદમ મિક્સ કરો.
- ત્યારબાદ તેમાં ઇલાયચી પાઉડર અને મોરૈયાનો કરકરો લોટ ઉમેરી તેને મિક્સ કરો.
- પછી તેના ગોળ લૂઆ બનાવીને તેના ઉપર બદામ સીધી ચોંટાડીને તૈયાર કરો.
- ઓવનને 160 ડીગ્રી પર 10 મિનિટ સુધી પ્રીહીટ કરવું.
- ત્યારબાદ કન્વેન્શન મોડ પર 160 ડીગ્રી પર 20 મિનિટ સુધી રાખો.
- 20 મિનિટ બાદ ચેક કરવું.
- થોડી વાર ઠંડું પડવા દેવું. નાનખટાઈ તૈયાર છે.
Sorry, the comment form is closed at this time.