મેથીનાં મૂઠિયાં

09 Nov મેથીનાં મૂઠિયાં

  1. સૌ પ્રથમ બધા જ લોટ મિક્સ કરી તેમાં સમારેલી મેથી નાંખી બરાબર મિક્સ કરવું.
  2. પછી તેમાં તેલ, મરચું, મીઠું, હળદર, ગરમમસાલો, ધાણાજીરું, ખાંડ, આદું- મરચાંની પેસ્ટ નાંખી મિક્સ કરવું.
  3. એક વાટકીમાં થોડો લીંબુનો રસ, તેલ, પાણી અને સોડા નાંખી લોટમાં મિક્સ કરવું.
  4. પછી કડક લોટ બાંધવો અને જરૂર મુજબ છાશ નો પણ ઉપયોગ કરવો.
  5. હવે ઢોકળાં મેકરમાં 2 ગ્લાસ પાણી મૂકી કાણાંવાળી જાળીમાં તેલ લગાવી બધા રોલ ગોઠવવા.
  6. 30 મિનિટ બાફયા બાદ ઠંડા થયા બાદ નાના નાના ટુકડા કરી લેવા.
  7. એક કઢાઈમાં તેલ ગરમ કરી રાઈ-જીરું તેલ, મીઠો લીમડો નાંખી વઘાર કરી ઉપરથી ધાણા નાંખી શકાય.
No Comments

Sorry, the comment form is closed at this time.