09 Nov માવાની ચીકી
- સૌ પ્રથમ એક કડાઈમાં તલ શેકી લો.
- પછી બીજા વાસણમાં લઈ એ જ કડાઈમાં ઘી લઈ માવો શેકી લો.
- માવો શેકાઈ જાય એટલે એમાં દળેલી ખાંડ એડ કરો.
- બરાબર હલાવતા રહો મિક્સ થઈ જાય, ખાંડ ઓગળી જાય પછી એમાં એલચી પાઉડર અને તલ મિક્સ કરો હવે ગેસ બંધ કરીને કડાઈ નીચે લઈ લો.
- એક થાળી પર ઘી લગાવી લો પછી આ મિશ્રણ થાળી પર પાથરી લો.
- હાથમાં થોડું ઘી લગાવી પહોળું કરી લો.
- કાજુની કાતરી તેના પર પાથરી દો. વેલણ પર ઘી લગાવી પાતળું વણી લો.
- 2 કલાક ઠંડું થાય પછી ચપ્પુથી કટકા કરી લો.
Sorry, the comment form is closed at this time.