મસાલા સોડા

09 Nov મસાલા સોડા

  1. એક મોટા ગ્લાસમાં લીંબુનો રસ, દળેલી ખાંડ, સંચળ, મરી પાઉડર અને ચાટ મસાલો નાંખીને મિક્સ કરી લેવું.
  2. હવે તેમાં બરફના ટુકડા અને પાણી નાખવું અને મિક્સ કરવું.
  3. ત્યારબાદ તેમાં ઇનો નાંખીને ચમચીથી તરત જ હલાવીને સર્વ કરવું.
No Comments

Sorry, the comment form is closed at this time.