મસાલા ઢોસા

09 Nov મસાલા ઢોસા

  1. સૌ પ્રથમ એક કડાઈમાં રાઈ, જીરું, આદું-મરચાંની પેસ્ટ, હળદર અને લીમડો સાતળવા.
  2. પછી તેમાં બાફેલાં બટાકાં સમારી અને વટાણા ઉમેરવા.
  3. ત્યારબાદ લીંબુનો રસ, સાકર, ગરમમસાલો, જીરું પાઉડર, મીઠું અને કોથમીર ઉમેરી મિક્સ કરવું.
  4. હવે નોનસ્ટિક પેન પર એક કપ ખીરું લઈ ઢોસો પાથરવો.
  5. તેમાં તૈયાર કરેલ બટેકાનો મસાલો લગાવો.
  6. ત્યારબાદ ઢોસો બંને સાઇડથી વાળીને તવા પરથી ઉતારી તેના ટુકડા કરી નારિયેળની ચટણી સાથે પીરસવું.
No Comments

Sorry, the comment form is closed at this time.