09 Nov મસાલાવાળી બદામ
- એક પેનમાં એક ચમચી ઘી ગરમ કરી તેમાં બદામ નાંખી પેહલાં મીડિયમ આંચ રાખવી પછી ધીમી આંચ પર રાખી શેકવી.
- બદામનો કલર થોડો ડાર્ક થાય ત્યાં સુધી રોસ્ટ કરી લેવી.
- ત્યારબાદ ગેસ બંધ કરી ઘી નીતરી જાય એ રીતે બદામને બીજા બાઉલમાં કાઢી લેવી.
- ત્યારબાદ ઉપરનો બધોજ મસાલો નાંખી બરાબર મિક્સ કરી લેવો.
- ઠંડી થાય પછી બોટલમાં ભરી લેવી.
Sorry, the comment form is closed at this time.