09 Nov મગસના લાડુ
- સૌ પ્રથમ બેસનના લોટમાં 100 ગ્રામ ઘી અને દૂધ ગરમ કરીને મિક્સ કરવું.
- મિક્સ થઈ જાય પછી આંકથી ચાળી નાખવું.
- પછી વધેલા ઘીને ગરમ કરવું, તે ગરમ થઈ જાય પછી ચાળેલો લોટ નાંખી ધીમા ગેસે હલાવવું.
- લોટમાંથી ઘી ઉપર આવવા માંડે અને બદામી કલર થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો.
- પછી એને ઠંડું પડવા દેવું.
- ઠંડું થઈ જાય એટલે એમાં દળેલી ખાંડ મિક્સ કરી લાડુ બનાવી લેવા.
Sorry, the comment form is closed at this time.