09 Nov મકાઈનો દાણો
- કડાઈમાં ઘી લઈ ગરમ થાય એટલે રાઈ, જીરું નાંખી તતડે એટલે આદું મરચાંની પેસ્ટ સાંતળી લેવી.
- મકાઈનુ છીણ નાંખી ૫થી ૭ મિનિટ માટે સાતળવું.
- બીજી બાજું દૂધ થોડું ગરમ કરવા મૂકવું, છીણ બરાબર શેકાય જાય એટલે એમાં દૂધ એડ કરી દો.
- બરોબર મિક્સ કરી ઢાંકીને 20 મિનિટ ચડવા દો.
- વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.
- દૂધ બધું બળે અને છીણ ચડી જાય એટલે મીઠું, લાલ મરચું, હળદર એડ કરી મિક્સ કરવું.
- ગેસ બંધ કરી સર્વ કરો મકાઈનો દાણો.
Sorry, the comment form is closed at this time.