09 Nov બુંદીનો દૂધપાક
- સૌ પ્રથમ એક પેન લઈ તેમાં મીડિયમ ફ્લેમ પર દૂધ ગરમ થવા મૂકો.
- એક ઊભરો આવે પછી થોડી ઓછી કરી લ્યો.
- પછી તેમાં કેસરના તાંતણા, એલચી પાઉડર નાંખી હલાવવું.
- જ્યાં સુધી દૂધ અડધું ના થઈ જાય ત્યાં સુધી હલાવવું.
- દૂધ અડધું થઈ જાય એટલે ગેસ બંધ કરી તેને ફ્રીજમાં ઠડું થવા મૂકવું.
- ઠંડું થાય એટલે તેમાં બુંદી અને બદામની કાતરી નાંખી સર્વ કરો.
Sorry, the comment form is closed at this time.