પોઇપાનનાં ભજિયાં

09 Nov પોઇપાનનાં ભજિયાં

  1. ચોખાને 2-3 કલાક પાણીમાં પલાળી દો.
  2. પછી તેને મિક્સરમાં પેસ્ટ કરી એક બાઉલમાં કાઢી લો.
  3. પોઈપાનના માપસરના કટકા કરી લો.
  4. હવે તેને એક બાઉલમાં લઈ તેમાં ચણાનો લોટ, હળદર, મરી, આદું, લીલાં મરચાં, ચોખાની પેસ્ટ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી દો.
  5. ત્યારપછી એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેલ આવી જાય એટલે ભજીયા પાડીને તળી લેવા.
  6. તેમાં ઉપરથી ચાટ મસાલો ભભરાવી શકાય.
  7. ભજીયાને ફુદીનાની ચટણી કે સોસ સાથે પીરસી શકાય.
No Comments

Sorry, the comment form is closed at this time.