09 Nov પાલખની ભાજી
- સૌ પ્રથમ પાલખની ભાજીને ધોઈને ઝીણી સમારી લેવી.
- હવે એક પેનમાં તેલ લો, ત્યારબાદ તેમાં જીરું નાંખો.
- જીરું ફૂટી જાય એટલે તેમાં ટમેટાં, હળદર, લાલ મરચું પાઉડર અને અજમો નાંખી તેને ધીમી આંચ પર ચડવા દો.
- ટમેટાં ચડી જાય એટલે સમારેલી પાલખની ભાજી નાંખી, તેમાં મીઠું અને પાણી નાંખી આશરે 7–8 મિનિટચડવા દેવું.
Sorry, the comment form is closed at this time.