પાઇનેપલ નાનખટાઈ

09 Nov પાઇનેપલ નાનખટાઈ

 1. સૌ પ્રથમ એક મોટા બાઉલમાં થીજેલું ઘી અથવા માખણ, પાઇનેપલ એસેન્સ અને ખાંડનું મિશ્રણ લો.
 2. મિશ્રણ ક્રીમી ન થાય ત્યાં સુધી બીટર વડે ધીરે ધીરે હલાવો.
 3. હવે મેંદો, બેસન લોટ, રવો, બેકિંગ પાઉડર, એલચી પાઉડર, બેકિંગ સોડા અને મીઠું ચાળવું.
 4. માખણ અને ખાંડના મિશ્રણની અંદર લોટ ઉમેરી હલાવો.
 5. તદઉપરાંત દૂધ ઉમેરો અને પછી આ મિશ્રણ બરાબર મિક્સ થાય ત્યાં સુધી મસળો. સોફ્ટ લોટ તૈયાર કરો.
 6. એક નાના બોલના કદના સહેજ સપાટ અને ચપટા ગોળા તૈયાર કરો.
 7. તેની ઉપર ડ્રાય પાઇનેપલના ટુકડા ચોટાડવા.
 8. કુકરની અંદર મીઠું કે રેતી ઉમેરી 10 મિનિટ પ્રિહિટ કરો.
 9. વચ્ચે થોડી જગ્યા રહે તેમ બિસ્કિટ માટેના લોટના બોલ એક પ્લેટ પર મૂકો.
 10. કુકરના ઢાંકણને ઢાંકીને મધ્યમ, ધીમી આંચ પર 15 મિનિટ સુધી બેક થવા દો.
 11. અથવા તેને પ્રેહિટેડ ઓવેનમાં 180 ડિગ્રી તાપમાન પર 15 મિનિટ સુધી બેક કરો.
No Comments

Sorry, the comment form is closed at this time.