09 Nov પનીની સેન્ડવિચ
પેસ્ટો બનાવવાની રીત:
- ઉપર લખેલી પેસ્ટો ની બધી જ સામગ્રી મિક્સરમાં વાટી લેવી.
- ઓલિવ ઓઇલ ધીમે ધીમે નાખતા જવું અને હલાવી લેવું
સેન્ડવીચ બનાવવાની રીત:
- સૌ પ્રથમ એક બ્રેડ લઈ તેની અંદરની સાઇડ પેસ્ટો લગાવી દો.
- ત્યારબાદ તેની ઉપર ટમેટાંની સ્લાઇસ, કાકડીની સ્લાઇસ, લેટસ અને ચીઝ મૂકો.
- હવે બીજી બ્રેડ પર પણ પેસ્ટો લગાવી તે અંદરની બાજુ રહે તેમ તેને પહેલી બ્રેડ પર કવર કરી લો.
- તેને પનીની મેકરમાં ગ્રીલ કરી લો.
- આ રીતે બીજી બધી સેન્ડવિચ તૈયાર કરી લો.
Sorry, the comment form is closed at this time.