09 Nov ન્યુટેલા
- સૌ પ્રથમ એક પેનમાં હેઝલ નટ્સને શેકવા.
- નટ્સના ફોતરાં છૂટા પડવા લાગે તેટલા જ શેકવા.
- ત્યારબાદ તેના ફોતરાં ઉખેડી મિક્સરમાં એકદમ બારીક ક્રશ કરવા.
- પછી તેમાં તેલ અથવા માખણ, ખાંડ, એસેન્સ અને કોકો પાઉડર મિક્સ કરવો.
- ફરી બધુ મિક્સરની મદદથી મિક્સ કરી દેવું.
- તૈયાર છે ન્યુટેલા.
Sorry, the comment form is closed at this time.