09 Nov દૂધી-ચણાની દાળનું શાક
- સૌ પ્રથમ ચણાની દાળને ગરમ પાણીમાં એક કલાક પલાળવી.
- દૂધીની છાલ ઉતારીને નાના ટુકડા સમારી લેવા.
- હવે કૂકરમાં તેલ ગરમ કરવા મૂકવું અને તેમાં રાઈ, જીરું, લાલ સૂકાં મરચાં, અનેલીમડાનાં પાન નાંખી વઘાર કરવો.
- પછી તેમાં ટમેટાં, દૂધી અને ચણાની દાળને ઉમેરી દેવા.
- હવે તેમાં હળદર, ધાણાજીરું, લાલ મરચું, ગરમમસાલો, મીઠું, લીંબુનો રસ, ખાંડ અને પાણી ઉમેરી બરાબર હલાવવું.
- હવે કુકરને બંધ કરી કુકર માં ધીમા તાપે 4 વ્હિસલ થવા દેવી.
- પછી કુકરને ખોલી શાક ઉપર કોથમીર નાખવી.
Sorry, the comment form is closed at this time.