09 Nov તીખી બટેકી
- બટેટાં ઘોઈને બાફી લો.
- બફાઈ જાય પછી તેની છાલ કાઢીને તેમાં કાંટા ચમચીની મદદથી કાણા પાડી લો.
- એક બાઉલમાં લીંબુનો રસ, કોપરાનું છીણ, ધાણાજીરું, કાશ્મીરી લાલ મરચું, તીખું લાલ મરચું, ગરમમસાલો અને મીઠું નાંખી તેને બરાબર મિક્સ કરી લો.
- પછી તેમાં બાફેલાં બટાટાં નાંખીને મિક્સ કરી ઉપર કોથમીર ભભરાવી દો.
- શેકેલા શીંગદાણા સાથે આ તીખા બટાટાં સર્વ કરો.
Sorry, the comment form is closed at this time.