તીખા શક્કરપારા

09 Nov તીખા શક્કરપારા

  1. સૌ પ્રથમ લોટમાં આપેલ બધા જ મસાલા નાંખી મિક્સ કરી લો.
  2. ઘી નું મોણ નાંખી કડક લોટ બાંધી ખૂબ મસળવો.
  3. લોટ બાંધ્યા પછી 20-25 મિનિટ રાખીને ફરી મસળવો.
  4. ત્યારબાદ મોટી રોટલી વણી તેમાંથી સક્કરપારા કાપી લો.
  5. હવે તેલમાં નાંખી પ્રથમ ધીમી આંચે અને 50% જેટલા તળાય પછી ફૂલ તાપે તળી લો.
No Comments

Sorry, the comment form is closed at this time.