ડ્રાયફ્રૂટ કુકિઝ

09 Nov ડ્રાયફ્રૂટ કુકિઝ

  1. સૌ પ્રથમ એક મોટા બાઉલમાં માખણ અને ખાંડને મિક્સ કરી લો.
  2. 2 મિનિટ માટે અથવા મિશ્રણ ક્રીમી ન થાય ત્યાં સુધી હલાવો.
  3. હવે ઘઉંનો લોટ/મેંદો, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને મીઠું ચાળવું.
  4. બારીક સમારેલી બદામ, પિસ્તા, કાજુ, ખજૂર, સૂકી દ્રાક્ષ ઉમેરો.
  5. માખણ અને ખાંડના મિશ્રણની અંદર લોટ ઉમેરી હલાવો.
  6. તદુપરાંત, દૂધ અને વેનીલા એસેન્સ ઉમેરો. અને પછી આ મિશ્રણ બરાબર મિક્સ થાય ત્યાં સુધી મસળો.
  7. કૂકીઝનો લોટ તૈયાર છે, હવે 30 મિનિટ માટે ફ્રિજમાં મૂકો.
  8. એક નાના બોલના માપના સહેજ સપાટ અને ચપટા ગોળ બિસ્કિટ તૈયાર કરો.
  9. કુકરની અંદર મીઠું કે રેતી ઉમેરી 10 મિનિટ પ્રિહિટ કરો
  10. બે બિસ્કિટ વચ્ચે થોડી જગ્યા રહે તેમ બિસ્કિટ ને એક પ્લેટ પર મૂકો.
  11. કુકરના ઢાંકણને ઢાંકીને મધ્યમ, ધીમી આંચ પર 15 મિનિટ સુધી બેક થવા દો.
  12. બીજા વિકલ્પ તરીકે રીતે પ્રેહીટેડ ઓવેનમાં 180 ડિગ્રી તાપમાન પર 15 મિનિટ સુધી બેક કરો.
No Comments

Sorry, the comment form is closed at this time.