ચોકલેટ પુડીંગ

09 Nov ચોકલેટ પુડીંગ

  1. એક બાઉલમાં મકાઈનો લોટ, 250 મિલી દૂધ અને કૉકો પાઉડર બરાબર મિક્સ કરો.
  2. મિશ્રણને કઢાઈમાં નાંખી બાકીનું દૂધ નાંખો.
  3. તેને ધીમા તાપે રાખી હલાવતા રહો. હવે તેમાં ખાંડ નાંખો.
  4. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવો.
  5. ત્યારબાદ ક્રીમ નાંખો, લીસુ(સ્મુધ) થાય ત્યાં સુધી હલાવો.
  6. હવે તેમાં ચોકલેટ ચિપ્સ નાંખો. તે ઓગળે અને જાડું થાય ત્યાં સુધી હલાવો.
  7. હવે ગેસ બંધ કરી વેનીલા એસેન્સ અને મીઠું નાંખી હલાવો.
  8. આ તૈયાર થયેલા પૂડિંગને 2 કલાક ફ્રીજમાં રેહવા દો.
No Comments

Sorry, the comment form is closed at this time.