ચીઝ પીઝા

09 Nov ચીઝ પીઝા

  1. સૌ પ્રથમ પીઝા બેઝલેવું, તેના ઉપર પીઝા સોસ પાથરવું.
  2. ત્યારબાદ તેના ઉપર ખમણેલું ચીઝ પાથરી, સજાવટ માટે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવવો.
  3. હવે ઓવનમાં 10 મિનિટ માટે 150º ડીગ્રી તાપમાને બેક કરવું.
  4. તૈયાર છે ગરમા-ગરમ ચીઝ પીઝા, ટમેટા સોસ સાથે પીરસવા.
No Comments

Sorry, the comment form is closed at this time.