ચાઇનીઝ ભેળ

09 Nov ચાઇનીઝ ભેળ

  1. સૌ પ્રથમ 2 પેકેટ નૂડલ્સ 15 થી 20 મિનિટ સાદા પાણીમાં પલાળી રખાવી.
  2. ત્યારબાદ તેને જાળીમાં કાઢી પાણી નીતરી લેવું.
  3. હવે તેને એક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવી.
  4. એક કડાઈમાં ચાર ચમચી તેલ મૂકી તેમાં પ્રથમ આદુંની પેસ્ટ નાંખી સાતળવું.
  5. તેમાં કેપ્સીકમ, કોબી, ગાજર, ટમેટાંનો સોસ, રેડ ચીલી સોસ, સોયા સોસ, સીઝવાન ચટણી નાંખી બરાબર ચડવા દેવું.
  6. તેમાં મીઠું અને ફ્રાઈડ નૂડલ્સ નાંખીને બરબર મિક્સ કરવું.
  7. તૈયાર છે ચાઇનિઝ ભેળ.
No Comments

Sorry, the comment form is closed at this time.