09 Nov ઘસિયો Posted at 17:55h in by 0 Comments 0 Likes ઘીને ગરમ મૂકી તેમાં ધીમા તાપે લોટ શેકવાનો. 25% જેવો શેકાય જાય એટલે ગોળને ભૂકો કરીને નાખવો. 50% જેવો શેકાય જાય એટલે ગોળ ભળી જાય. તેને નીચે ઉતારી એલચી નાખવી. ગોળ ગરમ ન થયો હોય તો વાટકાથી દબાવી ગરમા ગરમમાં ભેળવી દેવો. છૂટું છૂટું રહેશે.
Sorry, the comment form is closed at this time.