ગુવારનું શાક

09 Nov ગુવારનું શાક

  1. ગુવારને ધોઈ 1-2 ઇચના ટુકડા કરી સમારી લેવો.
  2. એક કૂકરમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં અજમો અને જીરું ઉમેરી દેવું એ શેકાઈ જાય એટલે હળદર નાંખીને તેમાં સમારેલો ગુવાર ઉમેરી દેવો.
  3. પછી તેમાં મીઠું ઉમેરી 3-4 મિનિટ સાંતળી લેવું.
  4. પછી લાલ મરચું અને ઘણાજીરું ઉમેરી બધું બરાબર મિક્સ કરી 1/2 ગ્લાસ પાણી ઉમેરી કુકર ની 3 વ્હિસલ કરી ગેસ બંધ કરી દેવો.
  5. કુકર ખોલી ધાણા મિક્સ કરી લો.
No Comments

Sorry, the comment form is closed at this time.