ગલકાંનું શાક

09 Nov ગલકાંનું શાક

  1. એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં રાઈ અને જીરું થી વઘાર કરવો પછી તેમાં હળદર, ધાણાજીરું સમારેલા ગલકા, મીઠું ઉમેરી ગલકા 3-4 મિનિટ હલાવતા ચડવા દેવા.
  2. પછી તેમાં લાલ મરચું ઉમેરી ધીમા તાપે ચડવા.
  3. જો જરૂર પડે તો જ 1/2 કપ પાણી નાખવું.
  4. 10-12 મિનિટ પછી શાકને ચેક કરી લેવું શાક ચડી ગયું હોય તો ગેસ બંધ કરીને લીલા ધાણા ભભરાવી દેવા.
No Comments

Sorry, the comment form is closed at this time.