ખીર

09 Nov ખીર

  1. એક કડાઈમાં 5 કપ દૂધ અને ચોખા લઈને તેને બરાબર ઉકાળવું.
  2. હવે ચેક કરી લેવું કે ચોખા બરાબર બફાઈ ગયા છે કે નહિ.
  3. ચોખા બફાઈ જાય પછી તેમાં બાકીનું 1 કપ દૂધ નાખવું.
  4. પછી તેમાં ખાંડ, એલચી પાઉડર અને જાયફળ પાઉડર નાંખીને ફરી 10-15 મિનિટ માટે ઊકળવા દેવું.
  5. ત્યારબાદ તેમાં કાજુના ટુકડા કરી ઉમેરી દેવા.
  6. હવે ખીરને ઠંડી કરીને પીરસવી.
No Comments

Sorry, the comment form is closed at this time.