ખારેક

09 Nov ખારેક

  1. એક બાઉલમાં પાણી લઈ તેમાં 1 ટી સ્પૂન સંચળ અને લીબુનો રસ નાખવો.
  2. હવે તેમાં ખારેક ઉમેરી 24 કલાક માટે પલાળી દેવી.
  3. 24 કલાક બાદ ખારેકની સ્લાઈસ કરી લેવી એન એક બાઉલમાં કાઢી કોરી કરી લેવી.
  4. હવે તેમાં દાડમ ચૂર્ણ, 1 ટી સ્પૂન સંચળ, જીરું પાઉડર, લાલ મરચું અને આમચૂર નાખી બધુ બરાબર મિક્સ કરી દેવું.
  5. હવે 1 દિવસ માટે તેની પર ચારણી ઢાંકીને તડકામાં રાખવું.
  6. તો તૈયાર છે ખારેકનો મુખવાસ.
No Comments

Sorry, the comment form is closed at this time.