09 Nov કોઠીંબાની કાચરી
- સૌ પ્રથમ કોઠીંબાને ઘોઈને તેના બે ફાડા કરવા.
- તેને એક દિવસ અને એક રાત છાશ અને મીઠું ભેળવી પલાળી રાખવા.
- બીજે દિવસે સવારે તેને તડકે સૂકવી દેવા.
- જો તડકો ખૂબ હોય તો 1 થી 2 દિવસમાં અને થોડો ઓછો હોય તો 3 થી 4 દિવસમાં કાચરી બનીને તૈયાર થઈ જશે.
- કોઠીંબાની કાચરી બની જાય પછી તેને તેલમાં તળીને કે શેકીને પીરસવી.
Sorry, the comment form is closed at this time.