09 Nov કોઠાંની ચટણી
- સૌ પ્રથમ કોઠાને ફોડીને તેમાંથી માવો કાઢી લો.
- પછી મિક્સર જારમાં કોઠાનો માવો, આખું જીરું, મીઠું, મરચાં, કોથમીર અને ગોળ નાંખીને પીસવું.
- તેમાં થોડી ચટણી પાતળી બનાવવા થોડું પાણી ઉમેરીને પીસવું.
- તો તૈયાર છે કોઠાની ખાટી મીઠી ચટણી.
- આ ચટણીને રોટલી, પરોઠા, થેપલા વગેરે સાથે ખાઈ શકાય છે.
Sorry, the comment form is closed at this time.