09 Nov કોકોનટ રાઇસ
- સૌ પ્રથમ ચોખાને ધોઈને મીઠું તથા લીંબુ નાંખી છૂટો ભાત બનાવી લો.
- પછી એક કડાઈમાં તેલ ગરમ કરી અડદ અને ચણાની દાળ નાંખી બદામી રંગની થાય ત્યાં સુધી સાંતળો.
- પછી તેમાં રાઈ નાખવી સૂકા લાલ મરચાં તથાલીમડાનાં પાન નાંખી પીસેલું નારિયેળ નાખવું.
- તેમાં લીલાં મરચાં ઝીણા સમારેલા નાખવા.
- નારિયેળને બરાબર શેકાવા દેવું. તેલ છૂટું પાડવા લાગે એટલે બનેલો ભાત તેમાં ઉમેરી મિક્સ કરી લેવું.
- તૈયાર છે કોકોનેટ રાઇસ. ગરમા ગરમ પીરસો.
Sorry, the comment form is closed at this time.