09 Nov કેળાંનું રાઈતું Posted at 17:55h in by 0 Comments 0 Likes કેળાના જીણા ટુકડા કરવા. દહીં માંથી પાણી નિતારી તેમાં કેળાના ટુકડા, વાટેલું જીરું, આદું, મરચાં, ખાંડ અને મીઠું નાખવું. આ બધું મિશ્રણ બરાબર હલાવી તૈયાર છે કેળાનું રાયતું અને પીરસતી વખતે કોથમીર ભભરાવવી.
Sorry, the comment form is closed at this time.