09 Nov કાઠિયાવાડી કઢી
- સૌ પ્રથમ ચણાનો લોટને છાશમાં ઉમેરીને બરાબર મિક્સ કરો.
- વઘાર માટે એક કડાઈમાં તેલ અને ઘી સરખા પ્રમાણમા લઈને તેમાં રાઈ, જીરું, મીઠો લીમડો અને મેથીના દાણા ઉમેરી વઘાર કરવો.
- પછી તેમાં મરચાં ઉમેરી તૈયાર કરેલું છાશ અને લોટનું મિશ્રણ ઉમેરી દેવું.
- ત્યારબાદ હળદર, સ્વાદાનુસાર મીઠું, અને થોડુંક પાણી ઉમેરી કઢી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવી.
Sorry, the comment form is closed at this time.