09 Nov કળથી
રીત:
- કળથીને આખી રાત પલાળીને પછી કુકરમાં કળથી નાંખી 2 ગ્લાસ પાણી અડધી ચમચી હળદર, મીઠું નાંખી 6-7 સિટી વગાડવી.
- એક કડાઈમાં ઘી ગરમ મૂકી જીરું, આદું, લીલાં મરચાં, ટમેટાંની ગ્રેવી, ધાણાજીરું, લાલ મરચું નાંખી થોડીવાર ચડવા દેવું.
- ત્યારબાદ તેમાં બાફેલી કળથી નાંખી બરાબર મિક્સ કરવું.
- પછી તેને ગેસ પર ચડવા દો પછી તેમાં લીલા ધાણા નાંખી ને સર્વ કરો.
Sorry, the comment form is closed at this time.