09 Nov આમચૂરની ચટણી
- સૌ પ્રથમ એક સ્ટીલનું બાઉલ લઈને તેમાં પાણી, આમચૂર પાઉડર અને કોર્ન ફ્લોર લઈ મિક્સ કરી લેવો.
- હવે આ મિશ્રણ ગરમ કરવા મૂકવું.
- પછી તેમાં ગોળ, મીઠું, લાલ મરચું, ગરમમસાલો, મરી પાઉડર, સૂંઠ પાઉડર, સંચળ, જીરા પાઉડર અને ખાંડ ઉમેરી બરાબર હલાવવું.
- હવે તેમાં લાલ કલર ઉમેરીને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું.
- તૈયાર છે આમચૂરની ચટણી.
Sorry, the comment form is closed at this time.