09 Nov આંબલીની ચટણી
- સૌ પ્રથમ આંબલીને ગરમ પાણીમાં 30થી 40 મિનિટ સુધી પલાળી રાખવી.
- ત્યારબાદ એક તપેલીમાં તેને 3 થી 4 મિનિટ સુધી બાફવા દેવી.
- પછી તેને ઢાંકીને ઠંડી થાય ત્યાં સુધી તેને રહેવા દો.
- પછી તે આંબલીને મિક્સર જારમાં પીસી લેવી.
- પછી તેને ચાસણીમાંથી ગાળી લેવી.
- થોડું પાણી નાંખી શકાય પછી એક લોયામાં 1 ચમચી તેલ ઉમેરવું.
- પછી તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં જીરું નાંખીને તે જીરુ જાય પછી તેમાં આમલી નાંખી દેવી.
- પછી તેમાં ગોળ મીઠું, કાળું મીઠું, જીરુ પાઉડર, સૂંઠ,વરિયાળી પાઉડર, લાલ મરચું અને ખાંડ ઉમેરી તેને બરાબર હલાવવું.
- ત્યારબાદ 5 થી 6 મિનિટ સુધી તેને ઘીમાં ગેસે ઉકાળવી.
- પછી ગેસ બંધ કરી ઠંડી થવા દો.
Sorry, the comment form is closed at this time.