અંજીરની બાસુંદી

09 Nov અંજીરની બાસુંદી

  1. એક વાટકીમાં 3 ચમચી હૂંફાળા દૂધમાં કેસર નાંખીને એક બાજુ રાખી દો.
  2. એક તપેલીમાં દૂધ ગરમ મૂકી તેમાં ઊભરો આવે એટલે સૂકા અંજીરના કટકા નાંખી 15-20 મિનિટ હલાવતા-હલાવતા ઉકાળો.
  3. ત્યારબાદ તેમાં ખાંડ, કેસરવાળું દૂધ, ઇલાયચી પાઉડર અને કાજુ-બદામનો ભૂકો ઉમેરી 5-10 મિનિટ ઉકાળીને ગેસ બંધ કરી દો.
  4. ત્યારબાદ તેને ઠંડું કરી ઓછામાં ઓછી 1 કલાક ફ્રીજમાં રાખી પીરસવું.
No Comments

Sorry, the comment form is closed at this time.