સૂકા આલુ

26 Nov સૂકા આલુ

સૂકા આલુ એ લીલા જરદાળુને સૂકવીને બનાવવામાં આવે છે. તે વિટામિન-A નો એક મહત્વપૂર્ણ સ્ત્રોત્ર છે. સુકા જરદાળુ તંદુરસ્ત ત્વચાને જાળવવામાં મદદ કરે છે.આલુ પાચનમાં સહાયક થાય છે.

No Comments

Sorry, the comment form is closed at this time.