સિંધવ મીઠુ

26 Nov સિંધવ મીઠુ

સિંધવ સામાન્ય મીઠાનું પથ્થર સ્વરૂપે મળી આવતું ખનિજ છે. ઐતિહાસિક રૂપે આ ખનિજ ભારતમાં સિંધ, પશ્ચિમ પંજાબ જેવા સિંધુ નદીના ક્ષેત્રોમાંથી આવતું હોવાથી આનું નામ સિંધવ પડ્યું છે. પથ્થર સ્વરૂપે મળી આવતું આ ખનીજ મોટે ભાગે સફેદ કે પીળાશ પડતા રંગનું હોય છે. સિંધવ મીઠામાં આયરન અને મિનરલ્સનો સ્રોત સારો હોય છે. જો તમારા પેટમાં ગડબડ હોય તો આ મીઠાનું સેવન તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે.

No Comments

Sorry, the comment form is closed at this time.