શેતૂર

26 Nov શેતૂર

તાજા અને સૂકા સ્વરૂપમાં શેતૂર લોકિપ્રિય છે; કાળા અને લાલ શેતુર સહેજ તીખા,સ્વાદમાં મીઠા અને રસદાર હોય છે.શેતૂરનું ફળ ખાવમાં જેટલું સ્વાદિષ્ટ હોય છે એટલું જ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. તેમા પોટેશિયમ , વિટામીન એ અને ફોસ્ફરસ ખૂબ પ્રમાણ રહેલા છે.

No Comments

Sorry, the comment form is closed at this time.