શાહી જીરું

26 Nov શાહી જીરું

શાહજીરું એ જીરાની જાતીનો જીરા જેવો દેખાતો એક મસાલો છે જે રંગે કાળો હોય છે. સામાન્ય જીરાની માફક આ પણ વઘાર કરવામાં વપરાય છે. પરંતુ આ જીરું મોંઘું હોવાથી તેનો વપરાશ બહુ ઓછો થાય છે.

No Comments

Sorry, the comment form is closed at this time.