શક્કરટેટી

26 Nov શક્કરટેટી

સક્કરટેટી ગુણમાં શીતળ, પૌષ્ટિક, વાત્ત-પિત્તશામક છે. ગરમીની મોસમમાં આપણા શરીરમાં પાણીની ઉણપને દૂર કરવા માટે ટેટીનું સેવન એક ઉત્તમ વિકલ્પ છે. પાકી ટેટી લીવર પર અસર કરે છે, તે નવું રક્ત બનાવે છે જેથી તે કમળો,કિડનીના દર્દ, હાઇબ્લડપ્રેશર તથા માનસરોગોમાં લાભ કરે છે.ટેટીને રોજ મરી-સિંધવ કે સાકર ભભરાવી ખાવાથી કબજિયાત મટે છે.

No Comments

Sorry, the comment form is closed at this time.