વાલોળ

26 Nov વાલોળ

વાલોળનું શાક દરેક ઘરમાં બનતું જ હોય છે. ક્યારેક રીંગણ સાથે કે ઊંધિયામાં તમે વાલોળનો સ્વાદ લીધો જ હશે. પોષકતત્વોથી ભરપૂર વાલોળ એક નહીં અનેક બીમારીઓ દૂર રાખવામાં મદદ કરે છે. ફાઈબરનું ભરપૂર પ્રમાણ વાલોળમાં રહેલું છે. જે પાચનતંત્ર સુધારે છે અને કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે. ઉપરાંત વાલોળમાં વિટામિન B, ફોલેટ, કેલ્શિયમ અને સેલિનિયમનું પણ પ્રમાણ રહેલું છે.

No Comments

Sorry, the comment form is closed at this time.