લીલી કાળી દ્રાક્ષ

26 Nov લીલી કાળી દ્રાક્ષ

લીલી કાળી દ્રાક્ષમાં રહેલા વિટામિન C, K, A, અને મિનરલ્સ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તેને ખાવાથી મેટાબોલિક સિન્ડ્રોમમાં રક્ષણ મળે છે. તેમાં રહેલા ફિટોકેમિકલ્સ હૃદયના સ્નાયુઓને નુકસાન થતું અટકાવે છે તેમજ શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત કરે છે.

No Comments

Sorry, the comment form is closed at this time.