લીચી

26 Nov લીચી

લીચી એ એક ફળ છે, આ ફળ સોપબેરી વર્ગનું ફળ ગણાય છે. આયુર્વેદમાં લીચીનું શીતળ, મધુર, રક્તશોધક, શક્તિવર્ધક તેમજ કબજિયાત મટાડનાર તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. ઉપરાંત આ ફળ અનેક વિટામીનોથી ભરપૂર છે. લીચીમાંથી બનેલા ફળમાંથી શરબત, જામ, સ્કવોશ, મુરબ્બા જેવી વસ્તુઓ પણ બનાવી શકાય છે.

No Comments

Sorry, the comment form is closed at this time.