રાસ બેરી

26 Nov રાસ બેરી

રાસબરીને ગુણોનો ખજાનો કહેવાય છે. ગરમીમાં તેને ખાવી ખૂબ સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. તેના સેવનથી ન માત્ર અંદરનું સ્વાસ્થ્ય પરંતુ ઉપરથી ત્વચા પણ સ્વસ્થ રહે છે. તેનો સ્વાદ ખાટો-મીઠો હોય છે. તે મિનરલ્સ, વિટામિન્સ અને ફાઇબરથી ભરપૂર હોય છે.

No Comments

Sorry, the comment form is closed at this time.