રાયણ

26 Nov રાયણ

પાકા ફળ પીળા રંગના ખૂબ જ મીઠા,પૌષ્ટિક,ચિકાશયુક્ત દૂધથી ભરેલા સ્વાદિષ્ટ હોય છે. ફળને સુકવીને લાંબો સમય સાચવી શકાય છે. રાયણનું દૂધ દાંતનો દુઃખાવો મટાડેછે.

No Comments

Sorry, the comment form is closed at this time.