રામફળ

26 Nov રામફળ

રામફળ ખાવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. તેમજ આ ફળ ખાવાથી શરીરના સ્નાયુ મજબૂત થાય છે. બળતરા,થાક,તરસ,ભૂખ અને પિત્તના રોગનો નાશ કરે છે.

No Comments

Sorry, the comment form is closed at this time.