26 Nov રાઈ
ઘરે ઘરે રોજે-રોજ દાળ-શાક, અથાણામાં વપરાતી રાઈ આમતો કોઈને ભાવે તેવી નથી. પરંપરાથી આવેલ ભરતીય આહાર પધ્ધતિના એક અભિન્ન અંગ સમી રાઈ એ ઔષધિય ગુણ તરીકે પોતાની અલગ ઓળખ ધરાવે છે. રાઈએ સ્વાદમાં કડવી અને તીખી છે. તે ગુણ તરીકે ઊષ્ણ –ગરમ, રુક્ષ અને ભારે છે પાચન કરાવવાનો ગુણ હોવા છતાં પોતે પચવામાં ભારે છે તેથી જ તેનો ઊપયોગ વઘારમાં તેલમાં ફોડીને જ કરવામાં આવે છે.
Sorry, the comment form is closed at this time.