26 Nov મોરૈયો Posted at 04:30h in by 0 Comments 0 Likes મોરૈયો એટલે કે સામો ફરાળી વાનગી બનાવવામાં વપરાય છે. સામોમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબીની માત્રા સારી હોય છે. તેનો સ્વાદ તૂટેલા ભાત અથવા ચોખા કાંજી જેવો જ છે. તેના દાણા તેમજ લોટ બન્ને નો ઉપયોગ રસોઈમાં થાય છે.
Sorry, the comment form is closed at this time.