26 Nov મોગરી
મૂળા અને મોગરીમાં ગુણધર્મની ભારે સામ્યતા છે. બંને કૂણાં ખાવાથી ત્રણેય દોષને શાંત કરે છે. કુમળા મૂળા, મોગરી બંને સ્વાદે તીખા, તાસીરે ગરમ, સ્વભાવે લૂખા, પચવામાં હલકા, ત્રિદોષશામક, અગ્નિદીપક, આહરપાચક, મળને સાફ લાવનાર, તીક્ષ્ણ, પેશાબ સાફ લાવનાર, જ્વરનાશક અને હિતકર છે.
Sorry, the comment form is closed at this time.