મેથી

26 Nov મેથી

મેથી કડવી, ગરમ, ભૂખ લગાડનાર અને પૌષ્ટિક છે. મસાલા તરીકે ઉપયોગમાં લેવાય છે. આયુર્વેદીય દ્રવ્યગુણ આધારે મેથી દીપન ગુણથી પાચકરસો, એન્ઝાઈમેટીક એક્ટીવીટી વધારી ભૂખ અને પાચન સુધારે છે. મેથી વાયુ, કફ, સંધિવા, કમરનો દુ:ખાવો, કળતર, પેટના કૃમિ, શૂળ, કબજિયાત, તાવ વગેરે મટાડે છે.

No Comments

Sorry, the comment form is closed at this time.